BreakingSuratઆણંદગુજરાત

બ્રેકિંગ: આણંદ સમગ્ર ગુજરાતમાં ભૂકંપનો આંચકો: જુઓ વિડિયો

આણંદ અને વિદ્યાનગર સહિત ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભરૂચ અને સુરતમાં ભૂકંપના આંચકો જોવા મળ્યો છે.

શહેરમાં ભૂકંપના આંચકાનો અનુભવ લોકોને થયો છે. બપોર બાદ 3.40 વાગ્યે ભૂકંપના આંચકા આવ્યાં છે. 4.3ની તીવ્રતાના ભૂકંપના આંચકાનો અનુભવ સુરત સહિતના આસપાસના વિસ્તારોમાં થયો હતો. શહેરના અડાજણથી લઈને તમામ વિસ્તારોમાં ભૂંકપની અસર લોકોમાં દેખાઈ હતી. જેથી લોકો ઘરની બહાર દોડી આવ્યાં હતાં.

Advertisement

(અમે આ સમાચાર ને અપડેટ કરી રહ્યા છીએ)

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button