આણંદ
આણંદ લોકસભા ના સાંસદ મિતેષભાઈ પટેલ ની વેબસાઇટનું લોન્ચિંગ


તા. ૦૯-૧૨-૨૦૨૦ ના રોજ આણંદ લોકસભા ના સાંસદ મિતેષભાઈ પટેલ ની વેબસાઇટનું લોન્ચિંગ જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલ, સાંસદ મિતેષભાઈ પટેલ તથા જિલ્લા ભાજપના વરિષ્ઠ પદાધિકારીઓની ઉપસ્થિતિ માં કરવામાં આવ્યું. આ વેબસાઈટ થકી જિલ્લાના નાગરિકો પોતાની સમસ્યાઓ સીધા જ સાંસદ મિતેષભાઈ પટેલ સુધી પહોંચાડી શકશે. આ વેબસાઈટની લિંક નીચે જણાવેલ છે. રંંॅજઃ//ટ્ઠહટ્ઠહઙ્ઘદ્બॅજીદૃટ્ઠ.ર્ષ્ઠદ્બ/
Advertisement
Advertisement