Bankingગુજરાતનડીયાદ

જવાહર નવોદય વિદ્યાલયમા ધો-૯માં પ્રવેશ અંગેની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરાયો: જાણો ક્યારે લેવાશે પરિક્ષા

નડિયાદ-ગુરૂવારઃ-જવાહર નવોદય વિદ્યાલયમા ધો-૯માં પ્રવેશ અંગેની પરીક્ષાની તારીખ અગાઉ ૧૩/૦૨/૨૦૨૧ના રોજ લેવાનાર હતી પરંતુ તે તારીખમાં ફેરફાર થયેલ છે અને હવે નવી તારીખ-૨૪/૦૨/૨૦૨૧ના રોજ ધો-૯મા પ્રવેશ અંગેની પરીક્ષા લેવામાં આવનાર છે. જેની સર્વે પ્રવેશ મેળવવા માંગતા ઉમેદવારોએ નોંધ લેવા આચાર્યશ્રી, જવાહર નવોદય વિદ્યાલય, મુ-કઠલાલ, જિ-ખેડાની અખબારી યાદીમાં જણાવવામાં આવ્‍યું છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button