

આણંદ જિલ્લાના બોરસદમાં ગત બે દિવસ પેહલા ચાઈનીઝ દોરીના કારણે બાઈક પર જતા બાળકનું ગળું કપાતા મોત નીપજ્યું હતું ત્યારે આજે સાંજના 4 વાગયાના સુમારેબ બોરસદ-બોચાસણ રોડ ઉપર ઉભેલા ડભાસી ગામના ચાર વર્ષના બાળકને ગાળામાં ચાઈનીઝ દોરી ગસાઇ જતા ગાળામાં ઇજા પોહચી હતી
મળતી માહિતી અનુસાર ત્યાં તેના પરિવારના કોઈ સદસ્ય દ્વારા 108ને જાણ કરતા તેના ઈ.એમ.ટી અજયભાઇ અને પાયલોટ ઘનશ્યામભાઈ તાત્કાલિક ઘટના સ્થળે પોહચી બાળકને નજીકને શ્રદ્ધા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો તાત્કાલિક સારવાર મળવાના કારણે બાળકનો જીવ બચી ગયો હતો
Advertisement
Advertisement