
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ક્યા ઉમેદવારને ટિકિટ આપવી તે મુદ્દે ભાજપે કેટલીક સ્પષ્ટતા કરી છે. આજે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર પાટિલે ટિકિટ મુદ્દે મહત્વપૂર્ણ નિવેદન આપતા જણાવ્યું કે, 55થી વધુ ઉંમરના ઉમેદવારોએ ટિકિટ ન માંગવી. આ રીતે સી. આર. પાટિલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નવા યુવા ચહેરાને તક આપવાના સંકેત આપ્યાં છે.
Advertisement
Advertisement