BreakingcricketGamesગુજરાત

નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં ભારતે ઇંગ્લેન્ડને 1 ઇનિંગ્સ અને 25 રનથી હરાવ્યું જાણો કયા ખેલાડીઓ લીધી 5-5 વિકેટ

ભારતે ઇંગ્લેન્ડને 1 ઇનિંગ્સ અને 25 રનથી હરાવ્યું, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચ્યું; અક્ષર પટેલ અને અશ્વિને 5-5 વિકેટ લીધી

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી અને અંતિમ ટેસ્ટ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઇ રહી હતી. ભારતે ઈંગ્લેન્ડને એક ઈનિંગ અને 25 રનથી હરાવ્યું છે. અક્ષર પટેલ અને અશ્વિને 5-5 વિકેટ લીધી છે. મેચના ત્રીજા દિવસે ભારતીય ટીમે પ્રથમ દાવમાં 365 રન બનાવ્યા હતા. પ્રથમ ઇનિંગ્સમાં ઇંગ્લેન્ડે 205 રન બનાવ્યા હતા. આવી સ્થિતિમાં ભારતીય ટીમે 160 રનની લીડ મેળવી લીધી હતી.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button