BreakingCoronaઆણંદગુજરાત

આણંદ જિલ્લામાં કોરોનાના નવા રેકોર્ડબ્રેક 33 કેસો નોંધાયા, કુલ આંક 3300ને પાર

આણંદ જિલ્લા આરોગ્ય વિભાગની કોરોનાની સત્તાવાર યાદી અનુસાર કોરોના સંક્રમણની સ્થિતિ જોઈએ તો આજે 33 જેટલા પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ ગઈકાલનો કુલ આંકડો 3282 થી વધી 3315 સુધી પહોંચ્યો છે. જેમાંથી 3087 ને સારવાર બાદ સારું થઈ જતાં તેમને રજા આપી દેવામાં આવી હતી. કોરોનાથી અત્યાર સુધીમાં 17 દર્દીઓના મોત થયા છે. જોકે વેક્સિનેશનની કામગીરી પણ આણંદ જિલ્લામાં થઈ રહી છે.ટેસ્ટિંગ કામગીરી ધીમી જણાઈ રહી છે.

આણંદ જિલ્લામાં હાલ 211 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાંથી 186 ની હાલત સ્થિર છે. જ્યારે 21 દર્દીઓને ઓક્સિજન પર રાખીને સારવાર કરવામાં આવી રહી છે. 1 દર્દી વેન્ટિલેટર ઉપર છે. 125 દર્દીઓ કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પીટલમાં, 7 અંજલિમાં, 5 આણંદની જનરલ હોસ્પીટલમાં, 6 સિવિલ હોસ્પીટલ પેટલાદમાં અને 10 દર્દીઓ હોમઆઈસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે. જિલ્લાની કોવિડ માન્ય ખાનગી હોસ્પિટલમાં 58 દર્દીઓ સારવાર હેઠળ

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button