BreakingCoronaઆણંદગુજરાત

આણંદ જિલ્લામાં પોલીસ દ્વારા કરવામાં આવશે માસ્ક ડ્રાઇવ: જાણો જિલ્લા પોલીસ વડાએ શુ આપ્યો આદેશ…

આણંદ જિલ્લામાં દિવસેને દિવસે કોરોના વાયર્સનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે હાલમાં માસ્ક પહેરવું આવશ્યક છે પરંતુ કેટલાક વ્યક્તિઓ માસ્ક પહેરતા નથી ત્યારે આણંદ જિલ્લા પોલીસ વડા દ્વારા જિલના દરેક પોલીસ અધિકારીને એક પત્ર જાહેર કરી જણાવ્યું હતું કે આવતીકાલે તા.૧૧/૦૪/૨૦૨૧ દિન-૧ ની ડ્રાઇવ યોજી જાહેરમાં માસ્ક ન પહેરનાર સામે દંડાત્મક કાર્યવાહી કરી વધુમાં વધુ કેસો કરી સાંજ સુધીમા જિલ્લા કંટ્રોલ રૂમમાં માહિતી અપાવી તેમ જણાવ્યું છે

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button