નવી દિલ્હી

ગુજરાતના કયા જિલ્લામાં કયારે ગાજવીજ સાથે વરસાદની આગાહી?

ગાંધીનગર,તા.૨
૩ જૂન ઃ નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૃચ, વડોદરા, દમણ, દાદરા નગર હવેલી, પંચમહાલ, દાહોદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, દીવ.
૪ જૂન ઃ દમણ, દાદરા નગર હવેલી, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, જુનાગઢ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, સુરત, ભરુચ.
૫ જૂન ઃ ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરત, ભરૃચ, વડોદરા, નર્મદા, છોટા ઉદેપુર, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, દીવ

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button