આણંદ

ગૌરમાંનો વર કેસરયો ને નદીએ ન્હાવા જાય રે ગૌરમાની પૂજા

આણંદ, તા. ૪
કોરોના મહામારી વચ્ચે ગૌરીવ્રત ચાલુ થય ગયાં છે ત્યારે સો ફુટ રોડ પર આવેલ શ્યામ પ્લાઝા કોમ્પલેક્સ માં રહેતાં હિતેશભાઈ પટેલની અઢી વર્ષની દીકરી વૈભવી એ પોતાના ધરે જ ગૌરમાંની પૂજા કરી ગૌરમાંના આશીર્વાદ લીધા અને રોજેરોજ કોરોના વાયરસના વધતા જતા કેસ ઓછા થાય તેવી ગૌરમાતાને પ્રાથના કરી.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button