આણંદ

આગરવામાં સ્ટ્રીટલાઇટના અજવાળે જુગટું રમતાં ૩ ઝબ્બે

ઠાસરાના આગરવા ગામે પટેલવાડા પાસે ૧૭મીના મોડીરાત્રિના સુમારે સ્ટ્રીટલાઇટના અજવાળે તીનપત્તીનો જુગાર રમાતો હોવાની હકીકતના આધારે ડાકોર પોલીસે રેઇડ પાડી જુગટું રમતાં ત્રણ શખસ લક્ષ્મણ લલ્લુભાઇ તળપદા, અલ્પેશ નરવતભાઇ પરમાર તથા ભરત ઉદાભાઇ પરમારને ઝડપી લીધાં હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રૂ.૩,૫૨૦ તથા રૂ.૭૦હજારના ત્રણ વાહન મળી કુલ રૂ.૭૩,૫૨૦નો મુદ્દામાલ કબજે લઇ તમામ શખસ વિરૂધ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button