Breaking

બ્રેકીગ: સરદાર પટેલ યુનીવર્સીટીના વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર: જુઓ લાઈવ

  • યુનીવર્સીટી ખાતે યોજાયેલીસિન્ડિકેટની બેઠકમાં લેવાયો નિર્ણય
  • યુનીવર્સીટી દ્વારા લેવાનારી તમામ પરિક્ષાઓ હાલ પુરતી રખાઈ મોકૂફ
  • વધતા જતા કોરોના વાયરસના સંક્રમણને ધ્યાનમાં લઇ વિધાર્થીઓના હિતમાં લેવાયો નિર્ણય : યુનીવર્સીટી
  • ૨૩ તારીખે યોજાવનારી ઓફલાઈન પરિક્ષા મોકૂફ રખાઈ : યુનીવર્સીટી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button